Statistical Assistant Class III આંકડા મદદનીશ વર્ગ-૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 05/02/2022
ફી ભરવાની છેલ્લી તારીખ - 08/02/2022
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક - https://bit.ly/3FUksdO
પરીક્ષા ફી:- 100 Rs.
નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ.
(૧) અનુસુચિત જાતિ (SC)
(૨) અનુસુચિત જનજાતિ (ST)
(૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
(૪) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)
(5) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી
(6) શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
સામાન્ય વર્ગના (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ-
(1) પોસ્ટ ઓફિસ મારફતે
(2) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી
જે ઉમેદવારએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરી હોય પણ ફી ભરવાની બાકી રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા. 31/01/2022 થી 02/02/2022 સુધીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની કચેરીમાં રૂબરૂ માં PROCESS FEE Rs. 500 ચૂકવીને અરજી માન્ય કરવામાં આવશે.
કુલ જગ્યાઓ :- 84
ભરવાપાત્ર જગ્યાઓની વિગત :-
વયમર્યાદા
મહત્તમ વયમર્યાદા ભરતી નિયમ મુજબ દર્શાવેલ 35 વર્ષ + 1 વર્ષ = 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
નિચલી વયમર્યાદા 21 વર્ષ રાખવામાં આવેલ છે.
અભ્યાસક્રમ
*
1. સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
2. ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
3. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
4. ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5. રમતગમત.
6. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7. પંચાયતી રાજ.
8. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
9. ભારતીય અર્થતંત્ર અને આયોજન.
10. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
11. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions).
શૈક્ષણિક લાયકાત
1. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા સેકન્ડ ક્લાસ સ્નાતક સ્ટેટિસ્ટિક્સ અથવા એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિકલમાં ડિગ્રી આંકડા અથવા અર્થશાસ્ત્ર અથવા લાગુ અર્થશાસ્ત્ર અથવા વ્યવસાય ઇકોનોમિક્સ અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા મુખ્ય તરીકે ગણિત સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ વિષય અથવા માં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સમાવિષ્ટ ભારત અથવા અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા તરીકે માન્યતા પ્રાપ્ત જેમ કે સરકાર દ્વારા અથવા ડીમ્ડ તરીકે જાહેર કરેલ યુનિવર્સિટી તરીકે.
2. કોમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ .
3. ગુજરાતીનું પૂરતું જ્ઞાન અથવા હિન્દી અથવા બંને.
પગાર ધોરણ:-
પ્રથમ પાંચ વર્ષ માટે 31340Rs. પ્રતિમાસ ફિક્સ પગારથી નિમણુંક અપાશે .
તેમજ પાંચ વર્ષ ના અંતે સેવાઓ સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગારધોરણ માં નિયમાનુસાર નિયમિત નિમણુંક મેળવવાને પત્ર થશે.