ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 31/07/2022
ફી ભરવાની છેલ્લી તારીખ - 01/08/2022
જાહેરત નંબર - 42/2023-24
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક - https://shorturl.at/rsyK5
પરીક્ષા ફી :- 100 Rs
નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઇપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ.
(૧) અનુસુચિત જાતિ (SC)
(૨) અનુસુચિત જનજાતિ (ST)
(૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
(૪) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર (EWS)
(5) માજી સૈનિક (Ex-serviceman) તમામ કેટેગરી
(6) શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
સામાન્ય વર્ગના (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે, આ માટે ઉમેદવાર નીચે પૈકી કોઇ એક પધ્ધતિથી પરીક્ષા ફી ભરી શકશેઃ-
(1) પોસ્ટ ઓફિસ મારફતે
(2) ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી
કુલ જગ્યાઓ :- 127
નાગરિકત્વ
ભારતનો નાગરિક હોય અથવા નેપાળનો પ્રજાજન હોય અથવા ભુતાનનો પ્રજાજન હોય
વયમર્યાદા
મહત્તમ વયમર્યાદા ભરતી નિયમ મુજબ દર્શાવેલ 35 વર્ષ + 1 વર્ષ = 36 વર્ષ (31/07/2023) નક્કી કરવામાં આવેલ છે.
નિચલી વયમર્યાદા 20 વર્ષ (31/07/2023) રાખવામાં આવેલ છે.
ઉપલી વયમર્યાદામાં છૂટછાટ:-
શૈક્ષણિક લાયકાત
1.કોઈપણમાંથી સ્નાતકની ડિગ્રી દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ અથવા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ અથવા જેમ કે તરીકે ગણવામાં આવશે જાહેર યુનિવર્સિટી.
2. કોમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ .
3. ગુજરાતીનું પૂરતું જ્ઞાન અથવા હિન્દી અથવા બંને.
પગાર ધોરણ:-
5 વર્ષ પછી 39,900 થી 1,26,600